આ તમામ દેહની આકૃતિઓમા ભિન્નતા છે પણ દરેકની ભિતર એક સમાનતા જરુર છે અને એ છે હ્રદય જે દરેક વખતે આપણને સચ્ચાઈ બતાવે છે. કયારેક આ દેહ તેનુ માને છે કયારેક નથી માનતુ પણ જયારે આ દેહ તેને અનુસરે ત્યારે તે હંમેશા માનવતા જતાવવા પ્રેરાઈ છે અને ત્યારે તેની અંદર રહેલા સાચા ભાવો પણ બહાર આવે છે.
#આકૃત્તિ