આદત
પવૅતો ઓળગીને રસ્તો કાઠવાની આદત છે મારી.....
અણધાર્યા અંધકાર માં ચમકવાની આદત છે મારી....
દિલ માં કોઈક ભ્રમ સાચવી રાખવાની આદત છે મારી....
હારી ને જીતી જવાની આદત છે મારી....
સમય ની કિમત જણવાની આદત છે મારી....
નિષ્ફળતા થી સફળતા મેળવાની આદત છે મારી....
જીવન ની રીત શીખવાની આદત છે મારી....
તારી લાગણી ઓથી ભીજવાની આદત છે મારી....
રૂણો નું બંધ સરવૈયું તપાસવાની આદત છે મારી...
તું મારી પાસે નથી છતાં તારી સાથે રહવાની આદત છે મારી....
કોળા કાગળ ઉપર કવિતા લખવાની આદત છે મારી....
હસતાં હસતાં જીવન જીવવાની આદત છે મારી...
આદત છે મારી....
લેખક
hardik