તન થી ગરીબ થાજો પણ
મન થી ગરીબ ના થતા સાહેબ
કારણ આ દુનિયા પ્રેમ ની
ભુખી છે સાહેબ
પૈસા ના હોય તો પ્રેમ વહેચ જો
ધન ના હોય તો મીઠી વાણી
વહેતા જો
ગાડી, બંગલો ના હોય તો
સારો વ્યવહાર વહેચ જો
પાસે તમારી ધન, દૌલત, ગાડી, બંગલા ના હોય સત્તા, વટ, પ્રભાવ ના હોય તો સાહેબ પ્રેમ, હૂંફ, લાગણી, મીઠી વાણી, વ્યવહાર, સત્ય,
દયા ને સારા કર્મ દુનિયા વહેચ જો સાહેબ
Anil Mistri