#આકૃતિ
જયારે જયારે તારી યાદ આવી
તારી આકૃતિ યાદ આવી
નદી નાં ખળ ખળ વહેતા પાણી માં
વાદળો નાં સફેદ પર્વ તો માં
તારી આકૃતિ યાદ આવી
રાત ની શીતલ ચાંદની માં
ઝગમગ તા તારલા ઓ માં
તારી આકૃતિ યાદ આવી
બાકી બધા માં છોડ ધોમ ધખતા તાપ મા પણ
તારી આકૃતિ યાદ આવી
ભગવાન મને માફ કરે
બનાવવા બેઠો તેની આકૃતિ
અને બનાવી બેઠો તારી આકૃતિ
કારણ તારી ને તારી જ આકૃતિ યાદ આવી.