Gujarati Quote in Thought by Sahil Kumbhani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માનવી ના દિલ ની અંદર આકૃતિ બની રહેવા મહિના, વર્ષો, આ જીવન નીકળી જાય છે.તો પણ કોઈ ના દિલ માં આકૃતિ બનતી....

પણ હવે માનવી પણ સમજી ગયો છે. કે બીજા દિલ ની અંદર શું કામ મારી આકૃતિ બની ને રહુ... કારણ કે હવે કયાં સાચો પ્રેમ થાય છે.

એના કરતા મારાં ભવિષ્ય ની આકૃતિ બનાવી હું જ આગળ વધુ તો કોઈ વાર નિષ્ફળ જઈશ પણ સફળતા તો મળેશે જ....
#આકૃત્તિ

Gujarati Thought by Sahil Kumbhani : 111414315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now