Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આકૃતિ તારી
મારા મનમાં જે
દોરાઈ ગઈ છે,
જે અમીટ છે!
હવે તો જે
કૃતિઓ લખાય છે,
એ પ્રાકૃતિક સોંદર્ય
થી પર હોય છે!
આપની પ્રતિકૃતિ
જાણે કાવ્યમય કૃતિ
રૂપે જન્મે છે ફરી
આપની
આકૃતિ બની!

#આકૃત્તિ

Gujarati Poem by Anil Bhatt : 111414302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now