આ post જરૂરું વાંચજો....
આપણને આ સમય ની કાળજી કરતા શીખવું જોઈએ
365 day યાની કી 1 year ની કિંમત fail student ને જ ખબર હોય આપણને નહીં....
30 day યાની કી 1 month ની કિંમત pregnant women કે જેને વહેલું બાળક આવી જાય તેને જ ખબર હોય આપણને નહીં....
1 day ની કિંમત તો મજૂરી કરવા જતી વ્યક્તિ ને જ ખબર હોય કે મજૂરી ન મળતા ભૂખ્યા પેટે સુઈ જવું પડે આપણને નહીં....
1 hour ની કિંમત તો ias,ips ના students ને જ હોય કે તેને આરામ કરવા પણ સમય ન હોય આપણને નહીં....
1 minute ની કિંમત કોઈ એવા વ્યક્તિ કે જેને train છુટી જતા important meeting રહી જાય આપણને નહીં....
1 second ની કિંમત તો accident થતા પહેલાં કોઈ જીવ બચી ગયો હોય તેને જ થાય આપણને નહીં....
1 millisecond તો રનજકચંદ્ર નો award મેળવનાર વ્યક્તિને ખબર હોય આપણને નહીં....
તો આજ થી આપણે lokedown નો સાચો અને સાચી જગ્યા એ કરવો...
મૂંગા પ્રાણીઓની મદદ કરવી જો તેને મુસીબત મૂકી ને આપણે ખુસ હસુ તો ઉપર વાળો આપણને કયારેય માફ નહીં કરે.....
બધા ને thank u so much કેમકે તમે મારી આ post વાંચી and બને તો share કરજો આપણાં દેશમાંથી covid -19 દૂર કરવો છે...
ભગવાન પાસે બસ એક જ વાત માગવી છે.. તું જે કરે છે એમાં હું ખુશ છું તારો નિર્ણય આજ સુધી ખોટો નહીં એ વાત મને ખબર છે...
આપણી government ને મદદ કરીએ...