Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બોયફ્રેન્ડને હંમેશા પ્રેમ કરે છે આવા હોઠ વાળી છોકરી,

ચહેરાના હાવ ભાવ અને પર્સનાલિટીથી ઘણી વાતો જાણી શકાય છે. કેટલીક વખત આપણે ચહેરાના નાક નક્શા જોઇને તેના ચરિત્ર અંગે જાણી શકાય છે. બની શકે છે કે કેટલીક વખત આપણે ખોટા સાબિત થઇ શકીએ છીએ. જેમ કે હસ્ત રેખા વાંચીને આપણે લોકોને ઓળખી શકીએ છીએ. ચહેરાના કેટલાક ભાગને જોઇને આપણે જણાવી શકીએ છીએ કે કોણ કેવું છે. તો આજે અમે તમને કેટલીક છોકરીઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેના હોઠ જોઇને તમે જાણી શકો છો કે તે કેવી છોકરી છે.

જે છોકરીના હોઠ વધારે આકર્ષક હોય છે તે ખૂબ મહેનતુ હોય છે, બુદ્ધિમાન અને સમજદાર હોય છે સાથે જે અન્યનું સમ્માન પણ કરે છે.

– જેના હોઠ પાતળા હોય છે તે તેના સાથી અને પરિવારને ખૂબ પ્રેમ કરે છે. આ છોકરીઓ ક્યારેય તેમના પરિવારને એકલા છોડતી નથી.

– મોટા હોઠ વાળી છોકરીઓ ખૂબ ઝઘડાળું હોય છે અને વાત વાત પર તેમનો મૂડ બદલી લે છે. આવી છોકરીઓ દરેક લોકોથી ઝઘડો કરતી રહે છે અને તેના પાર્ટનર સાથે પણ બનતુ નથી.

– કાળા હોઠ વાળી છોકરીઓ ખૂબ હોશિયાર હોય છે અને ભણવામાં પણ આગળ હોય છે સાથે જ તે તેના પતિ અને પરિવાર સાથે હંમેશા ખુશ રહે છે.

– ગુલાબી હોઠ વાળી છોકરીઓ ગમે તેને આકર્ષિત કરી લે છે અને દરેક લોકનું દીલ જીતી લેતી હોય છે. તે થોડીક અભિમાની હોય છે. પરંતુ ઇમાનદાર અને સમજદાર પણ હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111413970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now