Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# થોડુ હસી લિયે😁
* ખતરનાક જોક *
____________________________

👵 *કાકી*:~ અલી!!તારૂ લગન થઈ ગયુ!!??

👩🏼 *છોકરી*:~હા!!!કાકી!!😜

👵 *કાકી*:~પતિ શુ કરે છે તારો!!???

👩🏼 *છોકરી*:" *પસ્તાવો*"
😀😃😄😁😆😀😀
_____________________

*રાજકોટથી છોકરાવાળા👦 સુરત છોકરી👧 જોવા આવ્યા.*

છોકરી👧: *તમે શું કરો છો?* . .

છોકરો👦: આપણે રાજકોટમાં રેસકોર્સમાં *'ગ્રીન સ્ટીક વૂડ'નો* બિઝનેસ છે.

છોકરી👧: *એટલે શું?* . .

છોકરો👦: *દાતણ વેચુ છું ગાંડી...*
😮😂😂😂😮
_____________________

સાધુ : અમે વર્ષો સુધી બોલીયે નહીં તેને *મૌન વ્રત* કહીયે છીયે.

સંસારી : અમે તેને *લગ્ન* કહીયે છીયે.
😶🤐😷
_____________________

*જમાઇ* ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને "તમે" કહીને જ બોલાવે....

*કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં માન આપવામાં આવે છે...*
😀😜😀
_____________________

સાસુ (વહુને): *હવે તો ઊઠી જા હિરોઇન*.

જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .

વહુ: રિલેક્સ *મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને*…!!!😁😃😆😂🤣😅🤗😫😩
*સાસુમા ત્યા ને ત્યા બેભાન*
😝
_____________________

*પતિ પાણીમાં માથુ નાખીને બેઠો હતો.*

*પત્ની* : આ શુ કરો છો?

પતિ : *આજ કાલ મગજ ચાલતૂ નથી તો પંચર તો નથી ને ચેક કરુ છુ*.😁😁😁😁😁

😇😆😅😉😄😐😂😁😀
____________________________
*ડૉક્ટર* : 3 દાંત કેમ તુટી ગયા ?
પેશન્ટ : *પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી*
*ડૉક્ટર* : તો ના પાડી દેવાય ને....

પેશન્ટ : *તો 32 એ 32 તુટી જાત*

🤣😎😜😂🤑😝🤓😇
એક ભાઇએ મને પૂછ્યું :-
*ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે ?*

મે જવાબ આપ્યો :- *આપણા બૈરાઓ તેના ઉપર કપડાં ન સૂકવે ને એટલા માટે !*

🤣😜😜😆

Gujarati Funny by Bhumika Vyas : 111413884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now