પ્રતિયોગીતા ની કરુણતા
માતૃભારતી થકી અમે લેખકો અને કવિઓને મૌલિક રચનાઓ માટે પ્રેરણા આપવા રોજ એક શબ્દ આપીએ છીએ
પણ અહીં લોકો લાઇક્સ મેળવવાના જુગાડમાં મૌલિકતા ભૂલી રહ્યાં છે
મિત્રો અમે તમને માધ્યમ અને પ્રોત્સાહન આપી શકીશું
કવિ કે લેખક બનવા તમને મેહનત કરવાની છે
ઉઠાંતરી કરી તમે 200-500 કમાવી ખુશ થાઓ તો કરુણતા છે,
કારણકે સારા કવિ જીવનભર કમાશે અને તમે પ્રેક્ષક રહી જશો.
અસ્તુ