Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સ્પર્શ દઇ પણી વહેતુંજ વહી જતું હશે,
ત્યારે આ પથ્થરોને કંઇક તો થતું હશે."



સ્પર્શ અટલે એક એવી ફિલ્લિન્ગ કે જે કરવાથી વણ બોલાયેલા શબ્દો જેના થી સમજી શકાય. વણ બોલ્યે બધું જ કહી શકાય. આવી એક ફિલ્લિન્ગ અટલે સ્પર્શ.

પરંતુ આ કારોના ની મહામારી મા તો સ્પર્શ નામની ચીજ નો તો સંપૂર્ણ પણે દુકાળ પડવા નો છે સાહેબ. રહિ વાત સ્પર્શ ની જ પણ સાથે સાથે લાગણી નો પણ કહી જ શકાય ને? કેમ મોઢા પર માસ્ક અને ભેટવાની મનાય એટલે આ તો થવાનું જ.
બનશે અવુ પણ આ મહામારી મા સાહેબ મહિના થી નાં મળેલા મિત્રો મળશે ત્યારે ત્યારે તેને ભેટી ને મળી નહિ શકો અને મોઢા પર માસ્ક હશે તો એના ફેસ દ્વારા કહેવાતી ભવના ની રેખા ઓ ને સમજી નહિ શકાય. એટલે જ આ કારોના રોગ ના કાળ માં માનવી ના સ્પર્શ અને લાગણી નો સંપૂર્ણ પણે દુકાળ પડવાનો એ તો નકી જ છે.
👆 i am right 👆
#દુકાળ

Gujarati Motivational by Ajay Rabadiya : 111413660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now