તેનુ " sorry " પણ દુકાળ માં જમીન પર વરસાદ ની બે બુંદો પડે તેવુ છે.
જમીન પર તે વરસાદ ની બે બુંદો ની કોઈ અસર થતી નથી .
કેમકે દુકાળ બહુ છે અને પાણી ની બુંદો બહુ ઓછી છે .
તેનુ " sorry " પણ તે બુંદો માફક જ છે .
ઘાવ બહુ ઊંડા છે .
અને તેનુ "sorry" તેની સામે કંઈ જ નથી.
Dhara vyas
#દુકાળ