મે તો પ્રાર્થના જ કરી હતી
આવે તે મુજ જિંદગીમાં
લાગ્યું કદાચ ભગવાને ન સાંભળ્યું
તે સમજી ફરી કહ્યું
ત્યાં ભગવાને જીદ કહી જાણી
સમજાવું કેમ પ્રાથૅના મારા હદયની
જીદ નથી પ્રાર્થના છે મુજ પ્રેમની
જે જોડાઇ છે લાગણીઓ મુજની
રહેવા માંગું આખી જિંદગી
ભગવાન જ્યાં હોય તુ હુ ને તેની સાથે જિંદગી