લોકડાઉન એ આપણી ભાગતી જીંદગી નો એક વિસામો છે
કેમ સવારે વહેલા ઉઠી ને ટીફીન લઇ ને ઓફીસ પહોચી જવાનું રાતે મોડા ઘરે આવી તો બાળકો સુઈ ગયા હોય માતા પીતા પણ સુઈ ગયા હોય કોઈ પાસે બેસવા નો સમય નહીં બસ ભાગતી જીંદગી,
મીત્રો લોકડાઉન નો સદઉપયોગ કરી ને બાળકો,માતા પીતા અને પત્ની પાસે પુરતો સમય ગાળો પછી ક્યારે મોકો મળશે,જયારે તમે નિવૃત્ત થશો ત્યાંરે તમારાં સંતાનો પોતાના કામ પડી ગયા હસે,માતા પીતા હયાત નહીં હોય, એટલે મીત્રો ભાગતી જીંદગી માં વિસામો આવ્યો પૂરો આંનદ લ્યો.
ઘરે રહો સુરક્ષિત રહો