રાતે સૂતી વખતે આવેલો ખ્વાબ છે તું.
સવારમાં જાગું ને, તો પહેલો વિચાર છે તું.
ચા પીવાં બેસુંને, તો મારી ચા ની મીઠાસ છે તું.
પોતાને બદલી નાખુછું ને, એનું કારણ છે તું,
મારી જે કંઈ પણ secret વાતો છે ને,
એની હકદાર છે તું.
મારુ પોતાનું વધારે પડતું ધ્યાન રાખુંછું ને,
એનું reason છે તું.
અને હજુય તું પૂછે છે કે,
તું શું છે મારાં માટે ? ✍️ S.P.