તે હજી દુકાળ જોયો છે જ ક્યાં,
આભ માંથી માટી ખરતી હોય છે!...
હો બૂમરાણ ને ચિત્કાર ત્યાં,
દાણ દાણ ની હરાજી હોય છે.
એક બાળકને જીવતું રાખવા કાજ ત્યાં,
બીજા બાળકને મા ને વેચતી જોય છે!...
(ઓરિસ્સા માં ૧૯૯૭ માં ફક્ત ૨૦ રૂપિયામાં માતા એ બાળક વેચી દીધું હતું)
#દુકાળ