લોક ડાઉન ની
અસર છે ,
દુકાળ પડયો છે
આપણા
મિલન કેરા દિવસો નો!
વોટ્સ અપ મેસેજ કે
વિડિઓ કોલિંગ
માં મજા નથી આવતી,
રૂબરૂ લાગણીસભર
શબ્દો નો દુકાળ પડ્યો છે!
દુકાળ માં અધિકમાસ
જેવું થયું!
એક વખત તો લંબાયું
લોક ડાઉન હવે શું?
મિલન નો છે દુકાળ,
તરસી ગઈ છે આ
આંખો દર્શન
તુજ તણા પામવા!
#દુકાળ