જીવન માં ગમે એવી સારી કે ખરાબ પરિસ્થિતિ આવે કે હોય તેમજ આપણી આસપાસ ગમે એટલા સારા કે ખરાબ માણસ જ કેમ ના હોય તેમ છતાં પણ આપણે એજ લોકો માં આપણું એક આગવું સ્થાન બનાવવું કે ધરાવવું એજ જીવન ની સૌથી મોટી અને મહત્ત્વ ની સિદ્ધિ છે.
સ્વ અનુભવ આધારિત રજૂ કરેલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ