પત્ની: સાંભળો તો જરા આ સ્ટોવ પર દુધ ઉકળવા મૂક્યું છે જરા ધ્યાન આપો તો હું વાસણ કરું છું.
પતિ સ્ટોવ પાસે ઊભો મોબાઈલ માં મચેડે છે એટલે પત્ની વારે ઘડી દૂધ બાજુ જોઈ છે.
પતિ: અરે એને શાંતિ થી ઉકળવા દે. તારા થી ડરી ને ઉકળતું નથી જો!
😒😒😒
(હલકાં હાથ નું સાબુ વાળું વેલણ પડ્યું.)