અંદાજીત ભવિષ્ય કોરોના
એપ્રિલ 2020
ડોક્ટર: તમને કોરોના હોય તેવા લક્ષણો છે.
દર્દી: હું જીવીશ કે મરી જાયીશ?
ઓગસ્ટ 2020
ડોક્ટર: તમને કોરોના હોય તેવા લક્ષણો છે.
દર્દી: દાખલ કરી દો સાહેબ
ડિસેમ્બર 2020
ડોક્ટર: તમને કોરોના હોય તેવા લક્ષણો છે.
દર્દી: બોટલ ચડાવીને ઘરે મોકલી દો, મારે રજા પડાય તેમ નથી.
ફેબ્રુઅરી 2021
ડોક્ટર: તમને કોરોના હોય તેવા લક્ષણો છે.
દર્દી: તો દવા ગોળી લખી આપો.
નેક્સટ એપ્રિલ 2021
ડોક્ટર: તમને કોરોના હોય તેવા લક્ષણો છે.
દર્દી: મને લાગ્યું એવું કંઈક એટલે મેં મેડિકલમાંથી દવા લીધી, પણ સારું ન થયું એટલે તમારી પાસે આવ્યો છું.
😆😆😆