આજકાલ તો જીવન સાલું...જો બહાર નીકળ્યા તો કોરન્ટાઈન બાકી ઘરમા જ રેવન્ટાઈન જો સુજે સારુ તો ભગવાનનુ ભજન કરન્ટાઈન બાકી તો
સવારે - ઉઠન્ટાઈન
ચા - પીવન્ટાઈન
નાસ્તો - ભચડન્ટાઈન
મોબાઈલ - મચડન્ટાઈન
'એની' ટક ટક - સાંભળન્ટાઈન
બીજા કાનેથી - કાઢન્ટાઈન
જમવાનું - ઠોકન્ટાઈન
બપોર વેળા - ઘોરન્ટાઈન
સાંજની ચા - ઢીંચડન્ટાઈન
રોડ પર નીકળો તો -સોજન્ટાઈન
રાતનું વાળુ - ઓહિયન્ટાઈન
નિંદર રાણી કહે - નસકોરન્ટાઈન
ઘરમા જ રેવન્ટાઈન ને પરિવાર ને બચાવન્ટાઈન
😬😷🥴😁😝