કિનારે ઊભો હતો, એણે હાથ ઝાલીને ખેંચ્યો મને નાવ માં,
હજી તો સાગર નાં લહેરો ની ઝાંખી હતી જોઈ ,ને એમણે મૂકી દીધો મને મઝધાર માં.
કોણ જાણે શું વાંક હતો મારો, કઈ ખ્યાલ નાં રહ્યો એની યાદ માં,
જ્યારે મને જણાયું વાંક મારો, આશ્ચર્ય, શું આજ હતો હું વાંકમાં?
#વિનોદી