કેમ હું તને ભૂલી નથી શક્તો??
જ્યારે તું મારી હતી જ નઇ તો તારા પાછળ શુ કામ પાગલ હતો??
તું મારી હતી જ નહિ પણ હું તને ગુમાવા નથી માંગતો
અને હું તને મને ભૂલી જા એવું થવા નઇ દવ
હવે તું તો કઈ પ્રયત્ન કરવાની નથી અને જો હું પણ તને બોલવાનું મૂકી દવ તો પાછળ વધે શુ?
એટલે હું મારા તરફ થી આપણા relation રાખવા કોશિશ ચાલુ રાખીશ..
હા આપણા નઈ મારા કેમ કે આ relation હોવા કે ન હોવાથી ફક્ત મને જ ફેર પાડવાનો છે ને એટલે..
એટલે જો હું પણ તને બોલવું નઇ મેસેજ કરું અને તું reply આપ નઈ તો હું તને ફરીયાદ કરી શકું ન ભલે ને પરાણે પણ તું 1 2 reply તો આપ
જો કે આમ જોવા જઈએ તો તારા ખાલી reply જ આવતા હોય છે...
સામે થી તે કોઈ વાત કરી હોય એવું તો બન્યું જ નથી
પણ ચાલશે હું આ reply માં પણ ખુશ છું કેમ કે આ બાને હું તારા વિચાર માં તો આવીશ..
એટલે હું મેસેજ કર્યા રાખું બસ તારી યાદ માં મને જીવતો રાખવા માટે બાકી તો હું ક્યાં હું છું જ તે...હું તો એ જ દિવસે પોતાને ભૂલી ગયો તો જ્યારે ખબર પડી કે આ relation આપણાં નઇ ફક્ત મારા છે..
બસ એ જ રાહ જોવ છું કે તારો એક મેસેજ આવે તારો એક પ્રશ્ન આવે પણ દિવસો વીતી ગયા પણ મારી રાહ....
હવે હજી તને નઇ સમજાતું કે કોઈક છે તારા માટે..
બહુ જ અઘરું છે આમ એક તરફથી કોઈ સંબંધને સાચવવો એવી વ્યક્તિ આગળ તમે ખુદને ખોલીને મૂકી દયો છો જેને કઇ ફરક જ નતી પડતો તમારા હોવા ના હોવા નો
હા મને વિચાર આવે કે આવા relation શુ કામ રાખું બસ ખતમ કરી નાખું બધું પણ તને તો કઈ ખબર જ નઇ હોઈને આ પૂરું થવાથી એટલે બસ કંઇક એવું કરવું કે તને ખબર પડે કે કંઈક પૂરું થયું છે કોઈક હતું જે તારા માટે ખતમ થયું છે
તને લાગે કે કંઈક તારાથી અલગ થયું જે નહોતું થવું
તને હેરાન કરવાનો કોઈ ઈરાદો નથી પણ હું કોણ હતો કે છું તારા માટે બસ એ વાતની તું જાણકાર થાય જા...
પછી નઈ આવે મારો મેસેજ
પછી નઇ આપવો પડે કોઈ reply
પછી નઇ કોઈ કહે કે થોડી વાર વાત કર
બસ તને ખબર પડે કે હું કોણ હતો અને તું શું હતી મારા માટે
પછી તું તારા રસ્તે અને હું મારા પણ આટલુ યાદ રાખજે તારા બધા રસ્તાનું diversion મારા રસ્તા સુધી આવે છે તો.....