Gujarati Quote in Motivational by Thakkar Princi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇતિહાસ માં નોથાઈ ગયું એક વીર નું નામ
વીર ભગતસિંહ છે જેનું નામ...

ભગસિંહ નામ લેતા એક જનુન આવી જાય..
તેમની તસ્વીર આંખો ની સામે આવી જાય..

દુનિયા તેમને  યાદ કરશે...
તેમના વીરતા ના કિસ્સા હર જુબાન પર રહેશે...

તેમના જેવું ભૂતકાળ માં ના હતું કોઈ
ભવિષ્ય માં એમના જેવું ના થશે કોઈ...

જલિયાવાલા બાગ હત્યાકાંડ જોઈ એમનું મગજ હજમચી ગયું..
અને ત્યારે જ અંગ્રેજો ને ભગાડવા નું એમને બીડું ઉપાડ્યું..

સુખદેવ અને રાજગુરુ જે એમના ખાસ મિત્ર હતા..
આ કામ માં એ એમના સાથી હતા...

બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેકી દીધો..
આવું કરી લાલા લજપતરાય ની મોત નો બદલો લીધો..

ત્રણેય નવયુવાનોને 23 માર્ચ એ ફાંસી થઈ..
કેમ કે સાઇમન કમીશન ની એમના હાથે હત્યા થઈ...

ધન્ય છે આવા જવાનોને  ધન્ય છે
જનેતાઓને જેઓ આવા વીરોને જન્મ આપ્યો એમને પણ ધન્ય છે...

Gujarati Motivational by Thakkar Princi : 111412668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now