Gujarati Quote in Poem by Thakkar Princi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દુનિયા બહુ મોટી છે...

એમાં સબંધ બહુ અમૂલ્ય છે....

સબંધ એક દોરી જેવા  હોય છે...

એને વધુ ખેંચવામા આવે તો તૂટી જતાં હોઉં છે...

અને તૂટ્યા બાદ એ જોડતા નથી સબંધ

કદાચ જોડી પણ દઈએ તો ગાંઠ રહી જાય સબંધમાં..

દરેક સબંધ ને દિલ થી નિભાવો..

આ સબંધ ની દોર ને તૂટવા નહિદો..

કંઈ પણ બોલતા પહેલા વિચારવું..

નહિતર તમારે પડશે પછતવું...

Gujarati Poem by Thakkar Princi : 111412666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now