જો પ્રેમ નું બીજ વાવશું તો પ્રેમ રૂપી વિશાળ વૃક્ષ બનશે...
જો નફરત નું બીજ વાવશું તો નફરત નું જ વૃક્ષ મલસેમ..
ક્યારેક પોતાના જ પારકા બની જાય..
ક્યારેક પારકા પોતાના બની જાય..
એક વખત પૂછ્યું સોના એ લોખંડ ને...
હથોડા થી હું પણ ટીપાઉ અને તું પણ ટીપાય છે...
પણ હું અવાજ કરતો નથી તારા થી કેમ આટલો અવાજ થાય...
લોખંડ એ કહ્યું પોતાના જ પોતાને ટીપે તો દર્દ અને તકલીફ વધુ થાય.....