મારો બેસ્ટ ફ્રેડ♥️ લડાકુ ટોમ🐶🐶 ની જેમ
હંમેશા જગાડતો 👊👊મારી સાથે હંમેશા દુશ્મન👺👹 ની જેમ😤😏
રોજ રોજ 🥺મારા નવા નવા 🤯નામ પાડે😣🤐...
અને હંમેશા 😑😑મને જ બોલ્યા 😣😒😏કરે...
એ આમ તો છે કયુટ 😻😽💕નોબીતા જેવો💘
પણ હેલ્પ 👼કરે લાગતો ડોરેમોન👩❤️💋👨 જેવો...
ક્યારેક તો શક 🤦🤦થતો ખુદ પર મને🙅🤷
કેમ કે હંમેશા દુશ્મન 🤦🙍🙎ની જેમ બોલ બોલ😠 કરતો મને...
હું 😈👻હંમેશા ગાળો👹👽 બોલતી એને..
જે દિવસે ના બોલું 🙊🙊તો ઊંઘ 😪😪પણ ના આવતી મને😶😐😐..
બીજા ના બેસ્ટ ફ્રેડ🥺😟 જેવો સારો 😤😥નથી મારો બેસ્ટી..
મારો સૌથી મોટો દુશ્મન😈👿 છે મારો બેસ્ટી💞💕💌..
આમ તો બહુ જગડીએ 😼😤👊🤜🤛અમે🤷...
પણ એક બીજા 👩❤️💋👨👩❤️💋👨વગર રહી ના શકીએ😘😘🥰👫 અમે...
love you...♥️