સાચો સબંધ એટલે
જે તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ સમજે...
જે તમારા હાસ્ય પાછળ દુઃખ સમજે...
જે તમારા હર આંશુ ને હાસ્ય મા ફેરવે...
જે તમારા હર દુઃખ ને ખુશી માં ફેરવે...
જે તમારા હર પ્રોબ્લેમ માં સાથ આપે...
દુનિયા તમારી ખિલાફ હોય તો પણ એ તમારો સાથ આપે...
તમારા માટે હર વ્યક્તિ ની સામે લડે...
તમારા પ્રેમ માટે હર હદ પાર કરે...
જરૂર પડે તો તમને ઠપકો આપે
અને પછી સાથ પણ આપે...
ભલે દૂર રહે હોય ગમે એટલા તમારા થી...
પણ તો પણ દિલ થી હંમેશા નજદીક હોય તમારા થી..