સબંધ એવા માણસ થી રાખો જે તમને હંમેશા હસાવે..
તમારે ના હસવું હોય તો પણ હસાવે...
તમે રડતા હોય ત્યારે તમને હસાવે...
તમને એ જોકર બની હમેશાં હસાવે...
જે તમને હસાવે એમનો આભાર માનજો...
જે રડાવે એના થી દુર રહેજો...
જે તમારી આંખ માં આંશુ હોય તો પણ હસાવે...
એની સાથે હંમેશા રહેજો...
કેમ કે થોડું હસવા થી ફોટો સારો આવી શકે..
તો આખી જિંદગી હસવાથી જિંદગી સારી કેમ ના થઈ શકે...