હસવા થી આંખો માં ચમક આવી જાય છે...
કોઈ પણ ના દિલ માં જગ્યા પોતાના માટે જગ્યા બની જાય છે...
તમારી મુસ્કાન પર બધા ફિદા થઈ જાય છે..
તમારી મુસ્કાન પર બધા મોહિત થઈ જાય છે...
જે હસે એની જિંદગી માં ચાર ચાંદ લાગી જાય છે..
હસવા થી જિંદગી ખુશ ખુશાલ બની જાય છે..
હાસ્ય તો આપડે કોઈને ભેટ કરી શકીએ..
એ ભેટ લેવા વાળા તમારા પર ફિદા થઈ જાય છે