#વિનોદી
dear friends...
યારો આજે તમારી બહુ યાદ આવે છે..
જ્યારે પણ આવે છે યાદ બહુ સતાવે છે..
દિલ ઉદાસ થઈ જાય છે..
મો પર સ્માઈલ આવી જાય છે...
ભલે આપડા સાથે ફોટો નથી સ્કૂલ ના..
કેમ કે આપડે બધા યાદગાર પળો વિતવા માં વ્યસ્ત હતા સ્કૂલ મા...
અત્યાર ની જેમ ઈન્સ્ટાગ્રામ પર ભલે ચેટિંગ નતી થતી..
પણ એક બીજા ના ઘરે આપડી મિટિંગ જરૂર થતી...
ખબર નઈ કેમ બધા ને સારા મિત્રો મલી ગયા..
મને તો હરામી લોકો જ મલી ગયા..