વિનોદી આ જીવનમાં
અનેક કલાકારો પ્રસ્તુત થયા, આ રંગમચમા
દરેકે કિરદાર કરી ભજવ્યા ને પાથર્યા રંગો આ જીવનમાં
દરેકના શું કિરદાર હતા
કોઈકે વિનોદી કર્યા આ અંતરમન સુખના સંસારમાં
કોઇકે નિરાશા કર્યા એ જ સુખના સંસારમાં
છતા પણ ભગવાન ને આપ્યો સંદેશ કિરદાર મુજમાં
વિનોદી રહે ને લાવ વિનોદ આ સંસારમાં
#વિનોદી