દરેક વ્યક્તિ સાથે એક એવો વિનોદી મિત્ર હોવો જોઈએ જે ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં આપને હસાવી ને કહી શકે. ચિંતા નાં કર આપણે સાથે મળીને આ પરિસ્થિતિ નો સામનો સારી રીતે કરી લઈશું. જો એવો એક પણ મિત્ર આપની સાથે હોય તો વિશ્વમાં આપ સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો.
#વિનોદી