Gujarati Quote in Motivational by Gautam Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ વ્યક્તિ જે તમને ખુબ જ ચાહે છે?..તમને ખુબ જ પેમ કરે છે?...તમારી ઈજ્જત કરે છે?...તમારી સંભાળ રાખે છે?...
એ વ્યક્તિને તમે તમારા માટે " *Time* *Paas* " કે " *Always Available* " કે પછી " *Deewangi* " કહી ને કયારેય શરમાવતા નહી...
એ વ્યક્તિ તો ઈશ્ર્વરનુ બીજુ રૂપ હોય છે?..જે તમારા આત્મા ને સ્પશીઁ ગઈ છે? આત્મા મા વસી ગઈ છે? ઈશ્ર્વરની બાજુ મા એનુ સ્થાન લઈ ચુકી છે?..કયારેક આ વાત સમજતાં ઘણી વાર લાગે છે? પણ જે દિવસે એમનો અહેસાસ થશે ત્યારે તમારુ દિલ બોલી ઊઠશે " હુ દુનિયા ની બહુ જ નસીબદાર વ્યક્તિ છુ કે આ વ્યક્તિ મારી સાથે છે?......

Gujarati Motivational by Gautam Joshi : 111412302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now