માનવ સ્વભાવમાં ભલે ને સો પાસાં રહ્યા,વિનોદી સ્વભાવનાં હંમેશા માંગા રહ્યા,
માણસ કંટાળી જ્યારે હતાશ થયો હાસ્ય નાં હરખ થી સજીવન થયો
તિરસ્કૃત શબ્દોએ સો ઘા જનને ભલે આપ્યા, કોઈનાં એક નિદોર્ષ સ્મિતે મલમ લગાવી આપ્યા,
જ્ઞાની જ્ઞાનને ભલેને દિમાગમાં બતાવે, વિનોદી માણસ જ્ઞાન નાં મર્મ ને દિમાગથી મુખ પર લાવી બતાવે