Gujarati Quote in Questions by Hardik Boricha

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પરણીત સ્ત્રી Bf કેમ બનાવે છે...?????
આ વાત એક સ્ત્રી કરતા પુરુષ વધું જાણે છે
જે સ્ત્રી નો પતિ હશે તે તે અદાચ સારી રીતે જાણતો હશે
કે મારી પત્નિ ની જીદંગી માં બીજો પુરુષ કેમ આવ્યો
મારી પત્નિ ની જીદંગી માં પર પુરુષ આવ્યો ????? ...એ પણ લગ્ન પછી ???..કેમ???...
આ વાત એક સ્ત્રી કરતા તમારી જાત ને પુછો
ચાલો દોસ્તો અડધો જવાબ હું જ આપી દઉં...બાકી તમે સમજદાર છો
સ્ત્રી ની બેઈજ્જતી કરવી....Toucher કરવી...સ્ત્રી ને ઘર માં નાના મોટા સામે કે પછી દોસ્તો સામે નીચી પાડવી....ઘર માં તુચ્છ ગણવી...નાની બાબતો માં તને ના સમજાય એમ બોલી અપમાન કરવું....ધર માં નોકરાણી જેવું વતૅન કરવું...એના મન ની વાત ના શાંભળવી...
તો એક સ્ત્રી શું કરે દોસ્તો???
જ્યારે એકલી પડે છે ત્યારે એક સાચો દોસ્ત શોધે છે
હુંફ શોધે છે
જે અેની વાત શાંભરે
જે એને સમજે
ઢળતી ઉંમર માં શરીર નહી પણ પ્રેમ અને હુંફ ઈછે છે
અને એ દોસ્ત માંથી BF બની જાય છે
દોસ્તો કડવું છે પણ સનાતન સત્ય છે

Gujarati Questions by Hardik Boricha : 111412241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now