તારાં નાકે છું તું ગુંગાળી
ગજબ તે બહુ ઢાળી…
છીંકો તારી એવી ભારે
કે!..બાજુવાળો ધ્રુજી જાય
દર શિયાળે તુ તો શેડાળી
ગજબ તે બહું ઢાળી….
તારાં નાકે…
બગાસાં એવાં મોટા ખાય
કે!.. પાંચ ઘરે સંભળાય
ઓડકારે જણાય ધરાણી
ગજબ તે બહું ઢાળી…
તારાં નાકે…..
મોટા અવાજે વાછુટ ન થાય
અવાજ વગર ગંધે ન રહેવાય
તારી કબજીયાતે રુમ કર્યો ખાલી
ગજબ તે બહું ઢાળી….
તારાં નાકે…
#વિનોદી #કોમિક