Gujarati Quote in Poem by Bharatsinh R Sisodiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગમહેલ મેં બાનીયા બોત રહે,
એક બોલ સુને નહિ બાનીયાં કા;
દરબાર મેં ગુનીકા નાચ નચે,
નહિ તાન દેખે ગુન્કાનીયા કા ;
નરનાર પ્રજા મિલી પાવ નમે,
નહિ પાવ પોસરાય ઠાનીયા કા ;
જગ જિનકા જીવન પાઠ પઢે ,
સોઈ જીવન રાજપુતાનીયા કા........૧

વ્યભિચાર કરે દરબાર કદી,
ઘર બહાર કરી ધમકાવતી થી ;
ફિટકાર સુનાવતી જીંદગી મેં ,
ફિર નાથ કહી ના બુલાવતી થી ;
પતિ ઝારકો આપ રીઝાવતી ના ,
જગતારક રામ રીઝાવતી થી ,
ઐસા પાવન જીવન થા જિનકા ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી ........૨

અરી ફોઝ ચડે રણહાક પડે,
રાજપૂત ચડે રાજધાનીયા કા ;
તલવાર વડે સન્મુખ લડે,
કે તે શીશ દળેય જુવાનીયા કા ;
રણપુત મરે, મુખ ગાન કરે ,
પય થાન ભરે અભીમાંનીયા કા ;
બેટા જુદ્ધ તજે , સુની પ્રાણ તજે ,
સોઈ જીવન રાજપુતાનીયા કા .....૩

રણ તાત મરે સુત ભ્રાત મરે ,
નિજ નાથ મરે , નહિ રોવતી થી ;
સબ ઘાયલ ફોજકો એક કરી,
તરવાર ધરી રણ ઝૂઝતી થી ;
સમશેર ઝડી શિર ઝીલતી થી ,
અરી ફોજ કા પાવ હટતી થી
કવિ વૃંદ કો ગીત ગવાવતી થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી ..........૪

નિજ પુત સોતે બાલ પાલને મેં ,
રઘુનાથ કે ગાયન ગવતી થી ;
કહી જ્ઞાન ગીતા સમજાવતી થી ,
ભય મોત કા સાથ ભુલાવતી થી :
તલવાર ધરી કર ઝુઝ્ને કા ,
રણ દાવ કા પાઠ પઠવતી થી ,
ઘર અંબિકા થી , રણ કાલિકા થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી.........૫

અભિયાગત દ્વાર પે દેખતી વે ,
નિજ પુત સમાન જીમાવતી થી ,
સન્માન કરી ફિર દાન કરી ,
ચિત લોભ કા લંચન માનતી થી ;
અપમાન્તી થી મનમોહ બડા ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી ..............૬

નુપ તાજ મેં જીનકી લાજ બડી ,
રાજકાજ મેં ધ્યાન લગાવતી થી;
પ્રજા સુખ રહે , નવ ભૂખ રહે ,
ઐસા બોલ સદા ફરમાવતી થી ;
સબ રૈયત કી ફરિયાદ સુની ,
ફરિયાદ કી દાદ દીલાવતી થી ;
નિજ રીત કે ગીત ગુન્જાવતી થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી ..............૭

રણ કાજ બળે રાજપૂત ચડે ,
ઔર દ્વાર ખડે મન સોચતી થી ;
મેરા મોહ બડા ઈસી કાજ ખડા,
ફિર શીશ દડા જીમી કાટતી થી ;
મન શેશ લટા સમ કેશ પટા,
પતિ દેવકો હાર પેનાવતી થી ;
જમદુતની થી , અબધુતની થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી ........૮

પતિ દેવ કે તાતકો માતકો તો ,
નિજ માતપિતા મમ માનતી થી ;
છોટે ભ્રાત કે હિત કી માત સમી ,
પિતરાયો કો પંખ મેં રાખતી થી ;
દાસી દાસ પે માત કા રોફ રાખે ,
ઉસે ઘાત કી બાત ન દાખતી થી ;
નહિ ભોગની થી , જગ્જોગની થી ,
સોઈ હિન્દ કી રાજપુતાનીયા થી ..........૯

આજ વીર કી , ધીર કી ખોટ પડી ,
પડી ખોટ ઉદારાન દાનીયા કી ;
પ્રજાપાલ દયાલ કી ખોટ પડી ,
પડી ખોટ દીસે મતિવાનયા કી;
ગીતા જ્ઞાન કી, ધ્યાન કી ખોટ પડી ,
પડી ખોટ મહા રાજધાનીયા કી ;
સબ ખોટ કા કારન કાગ કહે ,
પડી ખોટ વે રાજપુતાનીયા કી .............૧૦

Gujarati Poem by Bharatsinh R Sisodiya : 111412102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now