#વિનોદી
વિનોદ નો સાચો અર્થ હું ભુલી ગયો છું, મને કોઈ તો સમજાવો.
બીજા માટે વિનોદ એ ખુસ રહેવા નું સાધન હતું.
પણ મારા માટે દિલના દર્દ છીપા વાનુ સાધન છે.
મને શોખ નતો વિનોદ નો અર્થ બદલવા નો.
જીવન મા થયે મારા સાથે ના મોટા મજાક એ વિનોદ મતલબ બદલી દિધો છે.
અરે યાર કોઈ તો બે કદમ આગળ આવો.
મારા રળતાં દિલ પર મલહમ લગાવો.
અને મને વિનોદ નો સાચો મતલબ સમજાવો.
kp_rocks