Gujarati Quote in Thought by RajNikant PaTel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર્મ, કૃષ્ણ અને કોરોના
----
ખતરાની ઘંટડી તો વગાડી જ હતી!! ૨૦૦૩ અને ૨૦૧૫માં!
પણ... હવે તો એનેય થયું કે સુદર્શન ઉગાડવું પડશે ને, યુદ્ધ જાહેર થયું! પ્રકૃતિ વિરોધી માનવી વિરુદ્ધ પ્રકૃતિનું! પંચજન્ય વાગ્યો ત્યારે માનવી સફાળો બેઠો થયો!!?
૧૦૦ ભુલો તો શિશુપાલ રુપી માનવની થઈ!! ને સહન પણ કરી કૃષ્ણએ!
હવે તો ૧૦૧મી ભુલે કોરોનારુપી સુદર્શન છટકી ગ્યું એની આંગળીએથી! ને ફટકારી દીધું!
નરસંહાર ચાલું થઈ ગ્યો!
(સુધરવું હોય તો હજીય થોડોક સમય બાકી છે! સુદર્શન તારા સુધી ત્યાં સુધીમાં કર્મની દિશા ફેરવી નાંખ! સુદર્શનની દિશા કદાચ બદલાઈ જાય!)
✍જુગલ💕

Gujarati Thought by RajNikant PaTel : 111411961
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now