Gujarati Quote in Whatsapp-Status by Pandya Rimple

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પપ્પા
દીકરા કહી માથે હાથ ફરાવતા,
આંખ માં આંસુ મારા ના ગવારુ
એટલે જ તો હવે હસતી રહુ હું,
આંખ માં આંસુ મારા ના ગવારુ તમને
છોડી ગયા છો મને હવે તો,
હસતી રહુ હું,
નથી મારી સાથે તમે પણ છો સદાય મારી ભીતર,
કારણ,
તારી લાડકી હું નહી છોડું તારો સાથ.

-pandya Rimple

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111411894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now