Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિજ્ઞાસા ને ઘણા બધા શબ્દો માં બંધ બેસાડી શકાય ખરું ને?
મણશો ની કામ ને પાર પડવાની હરેક શક્તિ અટલે જિજ્ઞાસા. કોય કવિતા લખી, કોય ખેતી કરી, કોય બિઝનેસ કરી.,કોય સિંગર બની, કોય વિજ્ઞાનીક બની.......... આમ હરેક વ્યક્તિ પિતાની જિજ્ઞાસા ને અલગ અલગ બિબા મા ઢાળી ને નવું સ્વઋપ અપાતો હોય છે.
પરંતુ ખરું કહું ને મિત્રો તો બને છે એવુ કે આજ કાલ ના મા બાપ પોતાની જિજ્ઞાસા ને પોતાના બાળક મા જોય રહીયા છે. એમાં પણ બને છે એવુ કે એક માં દ્વારા જોવાતા જિજ્ઞાસા રૂપી સપના અલગ હોય છે. અને એક બાપ દ્વારા જોવાતા સપના પણ અલગ હોય છે. આ બધા સપના પુરા કરવા માં આજ નુ બાળક અટવાય રહિયુ છે. રહી વાત એ સપના પુરા કરાવાની પણ બાળક દ્વારા જોવાતા પોતાની બે આંખો ના જિજ્ઞાસા રૂપી સપના તો હોય કે નહિ. એ તો આપણે ભુલિજ રહ્યા છીએ. ખરેખર તો આ બાળક બધી જિજ્ઞાસા રૂપી સપના પુરા કરી જ ના સકે. આતો પુરા ક્લાસ નુ હોમવર્ક એક જણ ને આપ્યા જેવુ થયું. ખરેખર તો આટલી જિજ્ઞાસા રખાવી જ હોય તો બે ત્રણ બાળકો પેદા કરો ને. અને પછી કરો તમરા સપના પુરા. એક બાળક પર જ બધી જિજ્ઞાસા રૂપી સાપના પુરા કરાવા એવુ જરૂરી જ થોડું છે. એથી જ તમરા બાળક ને પોતાની જિજ્ઞાસા થી આગળ વધવા નો રસ્તો કરી આપો સાહેબ નહિ તો આ બાળક આટલા બાધા જિજ્ઞાસા રૂપી સાપના પુરા કરાવા જતા જતા આખી જિઁદગી રિબાતું રહેશે સાહેબ.

👆🙏👆

#જિજ્ઞાસુ

Gujarati Motivational by Ajay Rabadiya : 111411648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now