પૃથ્વી પરનું સૌથી જિજ્ઞાસુ જીવ એટલે મનુષ્ય, કોઈ પણ સવાલ નો જવાબ શોધીને જ જંપે.
તો આજે પ્રકૃતિને પણ જિજ્ઞાસા થઈ, ને પૂછી રહી છે કેટલાક સવાલ......
કેટલી તારી તાકાત?
કેટલું ઉપયોગી તારુ જ્ઞાન?
કેટલા ઉપયોગી તારા સર્જન?
કયાં સુધી કરતો રહીશ મારું ભક્ષણ?
કયારે કરીશ મારું રક્ષણ?
જવાબ નથી મારી પાસે પણ, છે એક સવાલ....
કયારે મળશે આ જવાબ?
#જિજ્ઞાસુ