નાના માણસ ની વાતો માં ક્યારેક મોટી મોટી વાતો હોય છે ફિલોસોફી ને ટક્કર મારે તેવી કહાની કેતા હોય છે
પણ એ નાના માણસ ને કોઈ ગણતરી માં લેતું નથી.
ઓફિસ નો મેનેજર 12 કલાક કામ કરશે તો બધા એની નોંધ લેશે
જયારે ઓફિસ નો પ્યુન 14 કલાક પોતાનું સમજી ને કામ કરશે તો એની નોંધ કોઈ નથી લેતું.
- Mehul