જિજ્ઞાસુ
હોવું કોઈ ગુનો નથી!
તેમની લક્ષ્મણ રેખા ને
જાણો તો!
જિજ્ઞાસુ થઈ આંધળી દોડ,
કુદરતની અલોકિક
શક્તિ ને જાણવાનું પરિણામ,
" કોરોના વાઇરસ" છે અનિલ!
વિશ્વ આખું હાથ જોડી
ઊભું છે કુદરતના
આ કહેર થી બચવા!
માનવજાત થી પણ
ચડિયાતો
"કોરોના વાઇરસ"
ઓળખાતો નથી
કઈ જાત કે નસલ
નો છે!
#જિજ્ઞાસુ