Gujarati Quote in Poem by Akshay Dhamecha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે હતાસા ઘણીય જીવનથી,
હાર માની ગયાં તમે મનથી!
હાર તો ના મનાય છે અમથી,
આ તો હારી જવાય છે તનથી.

ને મને પામવાનું તું ભૂલી જા,
કો ખરીદી ના શક્યું છે ધનથી.
છે અહીંયા ફરેબ હરકોઈ,
ખોટું બોલાય કોઈ સજ્જનથી?

પ્રેમ અમને છે તો આ સંગમથી,
મુક્તિ ના જોઇએ આ બંધનથી.
જાંજરીનો જન્કાર સુણી એનાં,
ગુંજી ઉઠયું હ્રદય છે ખનખનથી.

છેક જનમો સુધી છે રે'વાનું,
દુર થવાનાં નહીજ કો અનબનથી.
ક્યાં વિમોચન છે અક્ષ મળે કોઈ?
મેળવી પણ શકાય ના લોચનથી!

Gujarati Poem by Akshay Dhamecha : 111411345
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now