અસ્તિત્વ જો હશે તમારુ વધુ
તો જિજ્ઞાસા અમને પણ છે તમારા રંગમા ઢળવાની
પણ જો અસ્તિત્વ અમારુ વધુ
તો ચોક્કસ ઢાળીશુ અમારા રંગમાં
લખુ હુ એક વાત અહીં વધુ
તમારા રંગમા હશે ઘણા બે રંગ
પણ યાદ રાખજો રવિ લખતરિયા છુ એક વધુ
મારા રંગમાં એક ગુસ્સા સિવાય નો બેરંગ નહીં પામો વધુ
#જિજ્ઞાસુ