"જીજ્ઞાસુ" બની જેની પાસે હુ દોડી ગયો,
ખાલી હાથે જ પાછો ફરી ગયો.
ઇચ્છા હોવા છતા જેને ન લાવી શક્યો,
એ જ અનઇચ્છાથી એકલો આવી ગયો.
હુ મારી જ જીજ્ઞાસામા ઉલ્જી ગયો,
આખરે સાવ એકલો પડી ગયો.
"જીજ્ઞાસુ" બની જેની પાસે હુ દોડી ગયો,
ખાલી હાથે જ પાછો ફરી ગયો.
#જિજ્ઞાસુ