ખળ ખળ વહેતુ ઝરણું પૂછે જિજ્ઞાશું થઈને,
દૂર કેટલી છે નદી તો તે ના પોચી શકે,
સર સર વહેતી નદી પૂછે જિજ્ઞાસુ થઈને,
દૂર કેટલું છે સરોવર તો તે ના પોચી શકે,
નાનું એવું સરોવર પૂછે જિજ્ઞાસુ થઈને ,
દૂર કેટલો છે સમુંદર તો ના પોચી શકે ,
ખાઈ છે હૈયા ગોથા આ પ્રેમના અફાટ સાગરમા,
દુર છે મિલન તારું ને મારુ આ સાગરમાં,
મળે જિંદગી આ જનમમાં તો ઘણું છે .
#જિજ્ઞાસુ