Gujarati Quote in Religious by Tr.Mrs.Nirali Polara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રાતઃ સમય હુ જાગતી ને સ્મરણ કરતી આપનુ,
હર પળ મહી હર ક્ષણ મહી સથવાર શોધુ આપનો,
જિજ્ઞાસુ મુજ નેત્રો કરે પ્રતિક્ષા તાહરી હે વિભુ!!
કરુણા કરીને હે પ્રભુ તમે દર્શન મુજને આપજો..🙏
#જિજ્ઞાસુ

Gujarati Religious by Tr.Mrs.Nirali Polara : 111410925
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now